મોરબી દુર્ઘટનામાં ખરેડી ગામના 3 લોકોના કરુણ મોત,લોકો હિબકે ચડ્યાં

Sandesh 2022-10-31

Views 316

મોરબીમાં સર્જાયેલી દુર્ઘટના અનેક પરિવારો માટે કાળમૂખો બની આવી છે. ત્યારે આ ઘટનામાં કાલાવડ તાલુકાના ખરેડીના 3 લોકોના મૃત્યુ થયા છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખરેડીના 3 લોકોના મૃત્યુ નીપજતા પરિવારમાં દુ:ખનું આભ ફાટ્યું છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS