મોરબી: 4 દિવસના રેસ્ક્યુ બાદ પણ બે લોકો લાપતા

Sandesh 2022-11-02

Views 34

મોરબીની ઘટનાએ લોકોને હચમચાવીને મુકી દીધા છે ત્યારે આ વચ્ચે કોર્ટમાં ઓરેવાનો મેનેજરે દુર્ઘટનાને એક્ટ ઓફ ગોડ ગણાવી છે. જ્યારે આ વચ્ચે 4 દિવસના રેસ્ક્યુ બાદ પણ બે લોકો લાપતા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS