છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની રાહ જોવામાં આવી રહી છે જેનો અંત આજે બપોરે 12 વાગ્યે આવી જશે. આજે કેન્દ્રીય ચૂંટણી પંચની બપોરે 12 વાગ્યે પત્રકાર પરિષદ યોજાવાની છે. જેમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે.