વિધાનસભાની ચૂંટણી પહેલાં હિમાંશુ વ્યાસનું કોંગ્રેસમાંથી રાજીનામું

Sandesh 2022-11-05

Views 124

ગુજરાતની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ કોંગ્રેસને મોટા ઝટકાનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસના હિમાંશુ વ્યાસે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. આ સિવાય આજે પ્રથમ તબક્કાના ઉમેદવારોના ફોર્મ ભરાશે અને 14 નવેમ્બર સુધી ફોર્મ ભરાયા બાદ 15 નવેમ્બરે તેની ચકાસણી કરવામાં આવશે. આ સાથે જ ચૂંટણીપંચ જાહેરનામું પણ બહાર પાડશે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS