ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં સરકારનો માસ્ટરસ્ટ્રોક: શું છે યુનિફોર્મ સિવિલ કોડ?

Sandesh 2022-10-29

Views 1.9K

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકાર યુનિફોર્મ સિવિલ કોડનો મોટો દાવો રમી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર એક કમિટીની રચના કરી શકે છે, આ કમિટી યુનિફોર્મ સિવિલ કોડની શક્યતાઓ તપાસશે. આ માટે વિવિધ પાસાઓનું મૂલ્યાંકન કરવામાં આવશે. હાઈકોર્ટના નિવૃત્ત જજ આ સમિતિની અધ્યક્ષતા કરશે.

ગુજરાતના ગૃહમંત્રીએ કહ્યું કે યુનિફોર્મ સિવિલ કોડની સંભાવનાઓ તપાસવામાં આવી રહી છે. આ માટે એક સમિતિની રચના કરવાની યોજના છે. મળતી માહિતી મુજબ તેઓ બપોરે ત્રણ વાગ્યે આ મામલે પ્રેસ કોન્ફરન્સ પણ કરશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS