વિધાનસભા પેટાચૂંટણી બિહારના મોકામામાં RJDના નીલમ દેવીની જીત

Sandesh 2022-11-06

Views 1.1K

6 નવેમ્બર 2022ના રોજ 6 રાજ્યોની 7 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં બિહારની 2 અને મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, તેલંગાણા, ઓડિશાની એક-એક સીટનો સમાવેશ થાય છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS