ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકો પર ભાજપની ભવ્ય જીત

Sandesh 2022-12-09

Views 20

ગઈકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે જેમાં 156 બેઠકો પર ભાજપની ભવ્ય જીત થઈ છે. આજ સુધીના ઈતિહાસમાં ભાજપની આ મોટી જીત છે. ભાજપે ગુજરાતમાં ઈતિહાસ રચી દીધો છે. 16 જિલ્લામાં ભાજપની જીત થઈ છે તો 22 જિલ્લામાં કોંગ્રેસ ખાતું ખોલવામાં પણ અસમર્થ રહી છે. આ સાથે ગુજરાતમાં સતત 7મી વખત ભાજપની સરકાર બની છે. આ સિવાય 12 ડિસેમ્બરે નવી સરકારની ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે શપથવિધિ યોજાશે. જેમાં પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS