બોલિવૂડના પાવર કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ માતા-પિતા બન્યા છે. આ દંપતીએ લગ્નના 2 મહિના પછી જ જાહેરાત કરી હતી કે તેમના જીવનમાં એક ખૂબ જ ખાસ અને નાની દીકરીએ જન્મ લીધો છે. જૂનમાં આલિયાએ એક ફોટો શેર કરીને પોતાની પ્રેગ્નન્સીના સમાચાર શેર કર્યા હતા. તાજેતરમાં જ રણબીર-આલિયા મુંબઈની એક હોસ્પિટલની બહાર જોવા મળ્યા હતા. રિપોર્ટ્સનું માનીએ તો આ કપલ તેમના પહેલા બાળકની ડિલિવરી માટે હોસ્પિટલ પહોંચી ગયું હતું