રાજકોટ પશ્ચિમ બેઠકને લઈને રસાકસીનો માહોલ જામ્યો છે. જેમાં વજુભાઈ વાળાની એન્ટ્રીથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. તેમાં વજુભાઈ વાળા પાર્લામેન્ટરી બોર્ડમાં પીએ માટે
રજૂઆત કરી છે. તથા વિજય રૂપાણીની નીતિન ભારદ્વાજને ટિકિટ મળે તેવી માગ છે. તેમજ પશ્ચિમ સીટ પર હાઈપ્રોફાઈલ લોકોની દાવેદારી છે.