ભાજપે મોડી રાતે ઉમેદવારોને ફોન કરી આપી સૂચના, આ રહ્યું આખેઆખું લિસ્ટ

Sandesh 2022-11-10

Views 6.5K

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો રંગ બરાબર જામી ગયો છે. તમામ પક્ષના નેતાઓ ઉમેદવારોની જાહેરાતો કરી રહ્યા છે. ત્યારે ભાજપે ગઇકાલે મોડી રાત્રે ઉમેદવારોને ફોન કરીને સૂચના આપી દીધી છે. આ રહ્યું આખેઆખું લિસ્ટ
તમામ ઉમેદવારોને ફોન કરી આપી સૂચના

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS