રાજ્યભરમાં ઠંડીનો દોર શરુ થયો છે. જેમાં રાજ્યમાં લઘુતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થયો છે. ઉત્તર-પૂર્વીય પવનોની દિશા બદલાતા ઠંડીનું જોર વધ્યું છે. તેમાં અમદાવાદનું
લઘુતમ તાપમાન 19.5 ડિગ્રી નોંધાયું છે. તેમજ ગાંધીનગરમાં લઘુતમ તાપમાન 18 ડિગ્રી નોંધાયું છે.