ઉત્તર ભારતમાં ઠંડી-શીતલહેરથી રાહત, યુપીમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ

Sandesh 2023-01-11

Views 13

ઉત્તર ભારતમાં ઠંડી પડી રહી છે. દરરોજ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. જ્યારે પર્વતો પર બરફ પડી રહ્યો છે, ત્યારે મેદાની રાજ્યોમાં ઠંડીની શીતલહેર ચાલુ છે, જેના કારણે હાડ થીજાવતી ઠંડી છે. ઠંડીની સાથે ગાઢ ધુમ્મસ પણ પડી રહ્યું છે. સોમવારે રાત્રે પણ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘણી ઓછી હતી. રસ્તા પર વાહનોની અવરજવર કરવી મુશ્કેલ બની છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS