ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ રાજકીય ઘમાસાણ શરૂ થયુ છે. જેમાં ભાજપે 178 બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે. તેમાં હજી પણ ભાજપે 4 બેઠકના ઉમેદવાર જાહેર કર્યા નથી. જેમાં
4 બેઠક પર ઉમેદવારોના નામ પર મંથન થઇ રહ્યું છે. તેમાં માણસા, ખેરાલુ બેઠકના ઉમેદવાર જાહેર થયા નથી.