19 નવેમ્બરે પીએમ મોદી ફરી એકવાર ગુજરાત આવશે. વલસાડમાં ચૂંટણી પ્રચાર કરશે. અહીં તેઓ રોડ શો કરશે અને સાથે જ જનસભાને પણ સંબોધશે. અમદાવાદના સાણંદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં કનુ પટેલે ઉમેદવારી નોંધાવી છે. ખંભાતની મુલાકાતમાં સીએમ પટેલ કોમન મેન બન્યા. ચૂંટણી પ્રચારમાં રસ્તા પર નીકળી ભાજપને જીતાડવાની અપીલ કરી. આ સિવાય રીવાબા જાડેજાનો ડોર ટુ ડોર પ્રચાર શરૂ થયો છે. જાણો આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.