સુરતમાં કોંગ્રેસ દ્વારા અનોખો પ્રચાર કરવામાં આવ્યો છે. જેમાં કામરેજ વિધાનસભામાં અનોખો પ્રચાર જોવા મળ્યો છે. તેમાં તેલના ડબ્બા સાથે રોડ ઉપર નીકળ્યા છે. તથા ગેસના બોટલ
પણ રોડ ઉપર મુક્યા છે. જેમાં સીતા નગર ચોકના વીડિયો સામે આવ્યા છે. વાયદાઓને કાયદામાં પલટાવી જનતાને કાયદો આપનારી ભાજપ સરકારના પોસ્ટર લાગ્યા છે.