રાજ્યમાં એક જ દિવસમાં લઘુત્તમ તાપમાન અઢી ડિગ્રી ગગડતા ઠંડીનો ચમકારો

Sandesh 2022-11-28

Views 90

અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં આજે એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનનો પારો અઢી ડિગ્રી જેટલો ગગડતા મોડી સાંજથી જ ઠંડીનો અહેસાસ થવા લાગ્યો હતો. તાપમાન ગગડતાં રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો વધ્યો છે. હવામાન ખાતાના જણાવ્યાનુસાર અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન 12.6 ડિગ્રી નોંધાયું છે. આ સિવાય ગાંધીનગરમાં 10.7 ડિગ્રી. ડીસા સહિત રાજ્યના 10 શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયુ હતું.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS