રાજ્યભરમાં ઠંડીનો વર્તારો જોવા મળ્યો છે. જેમાં આજે સૌથી નીચું તાપમાન નલિયા ખાતે રહ્યું છે. તેમાં નલિયા 14.05 ડિગ્રી સાથે ઠંડુંગાર બન્યુ છે. ઉત્તર પૂર્વના પવનોથી ઠંડીનું જોર
આગામી દિવસમાં વધશે. તથા અમદાવાદમાં લઘુતમ તાપમાન 17.08 ડિગ્રી રહેતા ઠંડુ શહેર બન્યુ છે.