ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન માટે આજે છેલ્લો દિવસ છે ત્યારે ભાજપના નેતાઓ માટે અમરેલીમાં એક આશ્ચર્યનજક દ્રશ્ય સર્જાયું. જી હા અમરેલીમાં પ્રચારના અંતિમ દિવસે આશ્ચર્યજનક દ્રશ્ય જોવા મળ્યું. અમરેલી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અચાનક જ ભાજપ છાવણીમાં પહોંચતા જ સન્નાટો છવાઇ ગયો હતો.