બીજા તબક્કાની ચૂંટણીને લઈને કાંકરેજમાં પીએમ મોદીની સભા

Sandesh 2022-12-02

Views 71

પહેલા ચરણના મતદાનમાં ભાજપનો ડંકો વાગ્યો છે. લોકોના મોઢે એક જ વાત છે કે હવે ભાજપની સરકાર. પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસને પોતાનો સ્વાર્થ દેખાય તે જ કામ કરે છે. કાંકરેજની જનસભા પહેલા પીએમ મોદીએ ઓગડનાથ મંદિરના દર્શન કર્યા હતા. ઠાકોર સમાજના મત ભેગા કરવા માટે વડાપ્રધાનના આ મંદિરના દર્શન ખૂબ જ મહત્ત્વના માનવામાં આવે છે. ગઈકાલના મેગા રોડ શો બાદ આજે પીએમ મોદી અમદાવાદમાં ફરી 6 કિમી લાંબો રોડ શો કરશે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS