PM મોદી આજે મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે

Sandesh 2022-12-11

Views 351

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે રવિવારે (11 ડિસેમ્બર) ગોવા જવાના છે. પીએમ મોદી અહીં મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. આ પહેલા વડાપ્રધાન મહારાષ્ટ્રની મુલાકાત લેશે. પીએમ મોદી મહારાષ્ટ્રના નાગપુરમાં મેટ્રોના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS