ગુજરાત સરકારના નવા મંત્રીઓ આજે સંભાળશે ચાર્જ

Sandesh 2022-12-13

Views 54

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ મુખ્યમંત્રી સહિત 17 મંત્રીઓએ શપથ લઈ લીધા છે. આ પછી તેઓ આજે પોતાનો ચાર્જ સંભાળશે. આ સિવાય 16 મંત્રીઓને પોતાના ખાતાની ફાળવણી કરી દેવાયા બાદ તેમને પોતાની ચેમ્બર ફાળવી દેવામાં આવી છે. તેઓ તે મુજબ કામમાં જોડાશે. આ સિવાય પૂર્ણેશ મોદીની ચેમ્બર બાવળિયાને સોંપી દેવાઈ છે. તેઓએ ઓફિસમાં પૂજા વિધિ કરી. આ સિવાય સંસદના શિયાળુ સત્રમાં સી.આર. પાટીલ ભાગ લેશે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS