વડોદરામાં ઈન્ટરનેશનલ મેરાથોન-10નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હર્ષ સંઘવીએ મેરાથોનનું ફલેગઓફ કરાવ્યુ છે. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મેરાથોનમાં ઉપસ્થિત રહ્યા હતા.
42 કિમી, 21 કિમી, 10 અને 5 કિમીની મેરાથોન યોજવામાં આવી છે. તેમાં હર્ષ સંઘવી 5 કિમી મેરાથોનમાં જોડાયા છે. તથા પીએમ મોદીએ મેરાથોનને લઈ સંદેશ પાઠવ્યો છે.