કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. જેમાં અમિત શાહે લોકસભા વિસ્તારને મોટી ભેટ આપી છે. તેમાં મોટી આદરેજ ગામે વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું છે. તથા પ્રાથમિક
આરોગ્ય કેન્દ્ર અને હેલ્થ સેન્ટરનું ભૂમિપૂજન કર્યું છે. તેમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યાં છે.