ઠંડીનો પ્રકોપ વધ્યોઃ 9 શહેરમાં 10 ડિગ્રી તાપમાન

Sandesh 2023-01-16

Views 3

ગુજરાતમાં આજે હાડ થીજવતી ઠંડીનો અનુભવ જોવા મળ્યો છે. 9 શહેરોમાં 10 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે. બનાસકાંઠામાં બરફની ચાદર છવાઈ જોવા મળી. નલિયામાં 2 ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું. ઠંડીના કારણે થરાદના ખેતરમાં બરફ જામ્યો છે. રાજ્યમાં શીતલહેરની વચ્ચે બનાસકાંઠાના બટાકા અને રાયડાના પાકને નુકસાનનો ભય જોવા મળી રહ્યો છે. અન્ય સમાચારમાં આબુમાં -7 ડિગ્રી જોવા મળી ઠંડી. અહી ઠંડીએ 28 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. તો ઉત્તર ભારતમાં 3 દિવસ કોલ્ડ વેવ જોવા મળી રહેશે. તો ગાંધીનગરના ઉર્જા વિભાગના સચિવના ઘરે ચોરીની ઘટના બની હોવાની વાત સામે આવી છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS