શુભમન ગિલની સતત બીજી સદી, ધવન-કોહલીનો તોડ્યો રેકોર્ડ

Sandesh 2023-01-18

Views 2

ભારતીય ટીમના આશાસ્પદ યુવા ઓપનર શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં શાનદાર સદી ફટકારી હતી. 87 બોલમાં તોફાની બેટિંગ કરતા તેણે 14 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. આ તેની સતત બીજી સદી છે. આની પહેલા શ્રીલંકા સામેની ત્રીજી વનડેમાં તેણે 97 બોલમાં 14 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારીને 114 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS