રાજ્યમાં ગરમીએ તોડ્યો 10 વર્ષનો રેકોર્ડ
એપ્રિલ મહિનામાં 10 વર્ષ બાદ તાપમાન 45 ડિગ્રીને પાર
રાજ્યના 5 શહેરોનું તાપમાન 44 ડિગ્રીને પાર
હજુ પણ રાજ્યમાં રહેશે ગરમીનો પ્રકોપ
મધ્ય ,ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની આગાહી
રાજ્યમાં હવામાન વિભાગે સિવિયર હિટવેવની કરી આગાહી
અમદાવાદ,ગાંધીનગર,ડીસા,પાલનપુર,પોરબંદર અને રાજકોટમાં આગાહી
હાલ ગરમીથી રાહત મળવાના કોઈ જ એંધાણ નહીં