રાજકોટમાં 19 હજ યાત્રીઓ સાથે થઈ છેતરપીંડી, ટુર એંડ ટ્રાવેલ્સવાળાએ કરી 14 લાખની ઠગાઈ

ETVBHARAT 2025-01-09

Views 0

રાજકોટમાં સાઉદી અરેબિયા ખાતે મુસ્લિમ ધર્મની ધાર્મિક યાત્રાએ જવા માંગતા 19 જેટલા વ્યક્તિઓ સાથે છેતરપિંડીની ઘટના બની હોવાની બાતમી સામે આવી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS