અંબાણી પરિવાર દરેક તહેવારને આલિશાન રીતે સેલિબ્રેટ કરે છે ત્યારે ક્રિસમસને કંઇક ખાસ બનાવવાજિયો વર્લ્ડ ગાર્ડનમાં 4000 સ્પેશિયલ બાળકોમાટે ક્રિસમસ પાર્ટીનું અંબાણી પરિવારે આયોજન કર્યું હતુ આ તમામ બાળકો મુંબઈના NGOમાંથી આવ્યા હતા જેમના માટેઆ પાર્ટી કોઈ ગિફ્ટથી કમ નહોતી ગાર્ડનમાં બાળકો માટે મનોરંજનની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી જિયોના ગાર્ડનમાં એક લાર્જ ક્રિસમસ ટ્રી રાખવામાં આવ્યું હતું બાળકો માટે સાંતા ક્લૉઝ અને ગિફ્ટ પણ રાખવામાં આવી હતી નીતા અને ઈશા અંબાણીએ બાળકો સાથે ખુબ મસ્તી કરી બાળકોએ પણ પોતાના હુન્નરથી મનોરંજન કર્યું હતું નીતા અંબાણીએ બાળકોને મેરી ક્રિસમસ કહી વિશ પણ કર્યું હતું નીતા અંબાણી અવારનવાર એનજીઓ માટે કંઇકને કંઇક કરતા રહે છે