આંબે આવ્યા મબલખ મ્હોર... વલસાડમાં 38 હજાર હેકટર આંબાવાડીમાં મોટી માત્રામાં મોર આવ્યા

ETVBHARAT 2025-01-15

Views 1

હાફૂસ કેરીના સ્વાદ લેનાર રસિયા માટે સારા સમાચાર સામે આવ્યા છે. વલસાડ જિલ્લામાં આંબાવાડીઓમાં વિપુલ પ્રમાણમાં મોર જોવા મળ્યા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS