સુરત: બાયોડીઝલ કૌભાંડનો પર્દાફાશ, કઠોદરા ગામેથી ૪૯.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત

ETVBHARAT 2025-01-18

Views 3

સુરત જિલ્લા LCB પોલીસે ફરી એક વખત મોટી માત્રામાં ગેરકાયદેસર બાયોડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS