બનાસકાંઠામાં LCB ટીમનો સપાટો! લાખોના દારુ સાથે 2 આરોપીની ધરપકડ

ETVBHARAT 2025-01-20

Views 0

બનાસકાંઠા જિલ્લામાં LCBની ટીમે થરાદ અને ચિત્રાસણી બે અલગ અલગ જગ્યાએથી 8 લાખથી વધુનો દારૂ ઝડપી પાડ્યો. LCBએ કાર્યવાહીમાં 2 લોકો ઝડપી લેવાયા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS