યુવકે વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યા કરી, આરોપીની ધરપકડ સાથે તેના દુકાન પર બુલડોઝર ચલાવાયું

ETVBHARAT 2025-05-20

Views 16

જુગારમાં હારેલા પૈસા માટે વ્યાજખોર દ્વારા ત્રાસ આપતા હોવાથી સુરતમાં યુવકે આતમહત્યાનું પગલું લીધું હોવાની માહિતી સામે આવી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS