પિસ્તોલની ડિલિવરી કરવા જતો શખ્સ, અમીરગઢ ચેકપોસ્ટ પર ઝડપાયો

ETVBHARAT 2025-01-20

Views 4

બનાસકાંઠામાં અમીરગઢ બોર્ડર પરથી લક્ઝરી બસના મુસાફર પાસેથી દેશી પિસ્તોલ અને 8 જીવતા કારતુસ મળી આવ્યા છે. જેની પોલીસે ધરપકડ કરીને પિસ્તોલ જપ્ત કરી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS