ગીર પંથકમાં આતંક મચાવનાર ત્રણ દીપડા અંતે પાંજરે પુરાયા, લોકોએ હાલ પુરતો લીધો રાહતનો શ્વાસ

ETVBHARAT 2025-01-20

Views 0

ગીર પંથકને છેલ્લાં એક અઠવાડિયા દરમિયાન બાનમાં લેનાર ત્રણ દીપડાને આખરે વનવિભાગે ગત રાત્રી દરમિયાન ઝડપી પાડ્યા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS