બનાસકાંઠા: પાલનપુરના જગાણાનો કરોડોનો બ્રિજ જોખમી, ગડરો વચ્ચે વધી ગેપ, મોટી દુર્ઘટનાની ભીતિ

ETVBHARAT 2025-04-17

Views 1

બ્રિજના બંને ગડરો વચ્ચેની ગેપ વધી હોવાનું સામે આવ્યું છે જે તાત્કાલિક રીપેર કરવામાં ન આવે તો આગામી દિવસોમાં વધુ જોખમી બને તેવી સ્થિતિમાં છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS