"ભાજપ ગુંડા, બદમાશ અને અપરાધીઓનું સન્માન કરનાર પાર્ટી" : શંકરસિંહ વાઘેલા

ETVBHARAT 2025-04-22

Views 78

પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા જૂનાગઢની મુલાકાતે હતા. આ દરમિયાન ETV Bharat સાથે વાત કરતા ભાજપ અને કોંગ્રેસ પક્ષ પર નિશાન સાધ્યું હતું.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS