'ઉડીને આવ્યા વરરાજા', પંચમહાલમાં હેલિકોપ્ટર લઈને પરણવા પહોંચ્યા વરરાજા

ETVBHARAT 2025-04-22

Views 3

શહેરા તાલુકામાં ભોટવા ગામના બારિયા પરિવારે પોતાના પુત્રના લગ્નમાં રોલ્લો પાડી દીધો. અહીં વરરાજા હેલિકોપ્ટરમાં બેસી પરણવા પહોંચ્યા, જુઓ વીડિયો...

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS