'ભક્તિની શક્તિ', નવસારીથી સાયકલ લઈને 100 જેટલા લોકો વીરપુર પહોંચ્યા

ETVBHARAT 2025-10-28

Views 1

દર વર્ષની જેમ વીરપુરમાં જલારામ બાપાની જન્મજયંતિ ધામધૂમથી ઉજવવામાં આવે છે, ત્યારે આ વખતે 226મી જંયતીએ નવસારીથી 100 જેટલા લોકો સાયકલ લઈ વીરપુર પહોંચ્યા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS