હવે ભરૂચમાં પોલીસનું 'ઓપરેશન બાંગ્લાદેશી', 29 ઘૂસણખોર પકડાયા, 1000 શંકાસ્પદોની તપાસ

ETVBHARAT 2025-04-27

Views 7

આ ઓપરેશન દરમિયાન ખાસ કરીને નન્નૂ મિયા નાળા નજીક અને વ્હાલું ગામ નજીક રહેતા શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસે કાર્યવાહી કરી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS