સુરત શહેરમાં ખંડણી ખોરો સામે પોલીસની લાલ આંખ, યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ સહિત બેની ધરપકડ

ETVBHARAT 2025-05-01

Views 9

યુથ કોંગ્રેસના લઘુમતી મોરચાના ઉપપ્રમુખ નુરુ શેખ અને તેની સાથે સાદિક અલી પઠાણ નામના ઇસમની ધરપકડ કરવામાં આવી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS