સુરતમાં ચોરે બ્રાન્ડેડ બુટ બટકાવ્યા : ઘટના CCTV કેમેરામાં કેદ થઈ, પોલીસે તપાસ તેજ કરી

ETVBHARAT 2025-05-03

Views 6

સરથાણા વિસ્તારમાં ચોરે બ્રાન્ડેડ બુટની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS