માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો! ઘર પાસેથી અચાનક ગુમ થયેલો સગીર બંધ કારમાંથી મૃત મળ્યો

ETVBHARAT 2025-05-03

Views 12

ઝાલોદ તાલુકાના લીમડી ખાતે રહેતા 12 વર્ષનો એક બાળક અચાનક બપોર પછી ગુમ થઈ ગયો હતો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS