સુરતમાં હવે ડિમોલિશનની નોટિસ પણ નકલી, સોસાયટીમાં ડિમોલિશનની નોટિસ જોઈ રહીશો ફફડ્યા

ETVBHARAT 2025-05-03

Views 2

સુરતના ઉતરાણ વિસ્તારમાં આવેલી તાપીનગર વિભાગ-2 સોસાયટીમાં નકલી ડિમોલિશન નોટિસથી ખળભળાટ મચી ગયો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS