પહેલગામમાં પતિ-પુત્રને ગુમવનારા ભાવનગરના કિરણબેન અને તેમના પુત્રએ ભારતની કાર્યવાહી પર શું કહ્યું?

ETVBHARAT 2025-05-07

Views 687

જમ્મુ કાશ્મીરના પહેલગામ ફરવા ગયેલા ભાવનગરના યતિશભાઈ પરમાર, સ્મિત પરમાર અને કિરણબેન પરમાર આંતકવાદી હુમલાનો ભોગ બન્યા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS