1971ના યુદ્ધમાં બોમ્બ વચ્ચે રનવે તૈયાર કરનાર કચ્છની વીરાંગનાઓ, આજે પણ દેશ માટે જઝ્બો યથાવત

ETVBHARAT 2025-05-08

Views 208

આજે પણ 1971 ભારત-પાકના યુદ્ધમાં 72 કલાકની અંદર એરસ્ટ્રીપનું સમારકામ તૈયાર કરનારી વીરાંગનાઓ એ જ જુસ્સા સાથે દેશની સેવા કરવા માટે તૈયાર છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS