કારગીલના વીર સુરુભા સરવૈયાએ કહ્યું- પાકિસ્તાન પર ભરોસો ખોટો, ઓપરેશન સિંદૂર પર કરી સ્પષ્ટ વાત

ETVBHARAT 2025-05-12

Views 245

કારગીલ યુદ્ધ દરમિયાન ભારતની LOC પર બારુદ પોસ્ટ પર તૈનાત રહી ચૂકેલા સૈનિક સુરુભાએ પાકિસ્તાનને લઈને તેમના મંતવ્યો જણાવ્યા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS