ભાવનગરનો પ્રથમ ફ્લાયઓવર 5 વર્ષ બાદ પણ અધૂરો: શાસકનું મૌન, વિપક્ષની વિનંતી'ને પ્રજાનો રોષ, જાણો

ETVBHARAT 2025-05-15

Views 327

115 કરોડનો ફ્લાયઓવર 2 વર્ષમાં બનવાનો હતો જોકે તેના બદલે 5 વર્ષે પણ આ ફ્લાયઓવરનું કામ પૂર્ણ થયું નથી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS