એક મંડપમાં બે કન્યા સાથે ફેરા ફરશે વરરાજા, નવસારીના અનોખા લગ્ન બન્યા ચર્ચાનો વિષય

ETVBHARAT 2025-05-18

Views 4.1K

મેઘરાજભાઈ છેલ્લાં 16 વર્ષથી તેમની બંને જીવનસાથીઓ સાથે રહે છે. આ સંબંધ લિવ-ઇનના માધ્યમથી શરૂ થયો હતો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS