‘મહા’નો પ્રકોપ, અરબી સમુદ્રમાં એક સાથે બે વાવાઝોડાં પહેલીવાર દેખાયા

DivyaBhaskar 2019-11-02

Views 3K

ક્યાર વાવાઝોડા બાદ હવે મહા વાવાઝોડું સુપર સાઈક્લોન સ્વરૂપમાં બદલાવાની હવામાન વિભાગે દહેશત વ્યક્ત કરી છે જે 6-7 નવેમ્બરે વેરાવળના દરિયાકાંઠે ત્રાટકે તેવીશક્યતાઓ છે સેટેલાઈટ દ્વારા સમુદ્રની ગતિવિધિનું અવલોકન શરૂ કરાયા બાદ અરબી સમુદ્રમાં એક સાથે બે વાવાઝોડાં સક્રિય થવાની ઘટના પહેલીવાર બની છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS