મહેસાણાના સુંદરપુર ગામે બન્યો કરુણ બનાવ : દિવાલ ધરાશાયી થતા ત્રણ લોકોના મોત

ETVBHARAT 2025-05-24

Views 4

મહેસાણા જિલ્લાના સુંદરપુર ગામે એક દુ:ખદ બનાવ બન્યો છે. અહીં એક દીવાલ ધસી પડી, જેની નીચે દટાતા ત્રણ લોકોના મોત નીપજ્યા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS